#GujaratElectionResults #GujaratElections2022 #Kheda #Mahemdavad @iarjunsinhbjp
— AIR News Gujarat (@airnews_abad) December 8, 2022
🔸ખેડા મહેમદાવાદ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અર્જુનસિંહ ચૌહાણનો 59.54% મતોથી ભવ્ય વિજય pic.twitter.com/sCUftM337C
#GujaratElectionResults #GujaratElections2022
— AIR News Gujarat (@airnews_abad) December 8, 2022
🔸 અમદાવાદની- ઠક્કરબાપાનગર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર કંચનબેન રાદડિયાનો 89 હજાર 409 મતોથી ભવ્ય વિજય pic.twitter.com/9kKA6txXTI
#GujaratElectionResults #GujaratElections2022
— AIR News Gujarat (@airnews_abad) December 8, 2022
🔸 અમદાવાદની- નારણપુરા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર જિતેન્દ્રકુમાર પટેલનો 1 લાખ 8 હજાર 160 મતોથી ભવ્ય વિજય pic.twitter.com/VayItDbTBM
#GujaratElectionResults #GujaratElections2022 #Kheda #Nadiad @Pankajbhaidesai
— AIR News Gujarat (@airnews_abad) December 8, 2022
🔸ખેડા નડીયાદ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર પંકજ દેસાઈનો 63.04% મતોથી ભવ્ય વિજય pic.twitter.com/44Ld7LCt76
#GujaratElectionResults #GujaratElections2022 #BJPGujarat #Kheda #Matar
— AIR News Gujarat (@airnews_abad) December 8, 2022
🔸ખેડા - માતર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર કલ્પેશ પરમારનો 84 હજાર 295 વોટથી ભવ્ય વિજય pic.twitter.com/KYYMquvjGI
#GujaratElectionResults #GujaratElections2022
— AIR News Gujarat (@airnews_abad) December 8, 2022
🔸 ગાંધીનગર - માણસા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર જયંતીભાઇ પટેલનો 98 હજાર 144 વોટથી ભવ્ય વિજય pic.twitter.com/gbxkVU9G9S
🔸જામનગરના કાલાવડ બેઠક પરથી ભાજપની જીત
— AIR News Gujarat (@airnews_abad) December 8, 2022
🔸ભાજપના ઉમેદવાર મેઘજી ચાવડાની ભવ્ય જીત#GujaratElectionResults #GujaratElections2022 #Congress #BJPGujarat #AAP pic.twitter.com/yRQz3qHAy0
#GujaratElectionResults #GujaratElections2022
— AIR News Gujarat (@airnews_abad) December 8, 2022
🔸 અરવલ્લી - મોડાસા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભીખુસિંહજી પરમારનો 98 હજાર 475 વોટથી ભવ્ય વિજય pic.twitter.com/FrrUqxFaMf
#GujaratElectionResults #GujaratElections2022
— AIR News Gujarat (@airnews_abad) December 8, 2022
🔸 સાબરકાંઠા - ઈડર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર રમણલાલ વોરાનો 1 લાખ 13 હજાર 921 વોટથી ભવ્ય વિજય pic.twitter.com/nPBNg7JJ73
#GujaratElectionResults #GujaratElections2022 #Patan
— AIR News Gujarat (@airnews_abad) December 8, 2022
🔸 પાટણ રાધનપુર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર લવિંગજી સોલંકીનો 52.7 % વોટે - ભવ્ય વિજય pic.twitter.com/xBlxwA6aga
#GujaratElectionResults #GujaratElections2022 #Banaskatha
— AIR News Gujarat (@airnews_abad) December 8, 2022
🔸 દિયોદર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર કેશાજી ચૌહાણનો ભવ્ય વિજય pic.twitter.com/M2pkY6DcjD
🔸ભાવનગરમાં કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો
— AIR News Gujarat (@airnews_abad) December 8, 2022
🔸AAP પાર્ટીએ ગારીયાધાર બેઠક જીતી
🔸ભાવનગરમાં ભાજપે એક બેઠક ગુમાવવાની પરંપરા જાળવી
🔸ભાવનગર ગ્રામ્યમાં ભાજપના પરષોત્તમ સોલંકીની જીત #GujaratElectionResults #GujaratElections2022 #Congress #BJPGujarat #AAP pic.twitter.com/gJr1F3RS5i
🔸ભાવનગર પૂર્વ બેઠક પર ભાજપના સેજલબેન પંડ્યાની જીત
— AIR News Gujarat (@airnews_abad) December 8, 2022
🔸ભાવનગર પશ્ચિમ બેઠક પર ભાજપના જીતુ વાઘાણીનો વિજય
🔸કોંગ્રેસના કનુ કલસરિયા, કનુ બારૈયા અને કે. કે. ગોહિલનો પરાજય#GujaratElectionResults #GujaratElections2022 #Congress #BJPGujarat #AAP
#GujaratElections #GujaratElection2022 #BJPGujarat #Jamnagarnorth #RivabaJadeja
— AIR News Gujarat (@airnews_abad) December 8, 2022
🔶જામનગર ઉત્તર બેઠક પરથી 15000 થી વધુ મતો સાથે રીવાબા જાડેજાનો ભવ્ય વિજય pic.twitter.com/jxc9oiMSij
#GujaratElectionResults #GujaratElections2022 #Mehsana
— AIR News Gujarat (@airnews_abad) December 8, 2022
🔸 મહેસાણા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર મુકેશ પટેલને 98127 મત મળ્યા - ભવ્ય વિજય pic.twitter.com/62SoJUvKvo
નર્મદાઃ રાજપીપળામાં ભાજપ અને AAP પાર્ટીનો વિજય
— AIR News Gujarat (@airnews_abad) December 8, 2022
નાંદોદમાં ભાજપના દર્શનાબેન દેશમુખની જીત
ડેડીયાપાડામાં AAP પાર્ટીના ચૈતર વસાવાની જીત#GujaratElectionResults #GujaratElections2022 #Congress #BJPGujarat #AAP pic.twitter.com/CodJpZBzEs
#GujaratElectionResults #GujaratElections2022 #Tapi
— AIR News Gujarat (@airnews_abad) December 8, 2022
👉 નિઝર બેઠક પર ભાજપ ની ભવ્ય જીત
👉 ભાજપના ઉમેદવાર જયરામ ગામીત ની 23,131 મતે જીત.
👉 સીટીંગ ધારાસભ્ય કોંગ્રેસના સુનિલ ગામીતને હરાવ્યા pic.twitter.com/VCz7HBzlvl
#GujaratElectionResults #GujaratElections2022 #Bhavnagar
— AIR News Gujarat (@airnews_abad) December 8, 2022
🔸 ભાવનગર પૂર્વ બેઠક પર ઐતિહાસિક સરસાઈ સાથે ભાજપના ઉમેદવાર સેજલબેન પંડ્યા જીત્યા pic.twitter.com/4VKAN067qI
#GujaratElectionResults #GujaratElections2022
— AIR News Gujarat (@airnews_abad) December 8, 2022
🔸 ભાવનગર પશ્ચિમની બેઠક પર ભાજપના જીતુ વાઘાણીનો ફરી વિજય pic.twitter.com/PsHQKyXL1l
🔸અમદાવાદની સાબરમતી બેઠક પર ભાજપના ઉમેદવાર
— AIR News Gujarat (@airnews_abad) December 8, 2022
ડૉ. હર્ષદ પટેલની કુલ 120195 મતોથી જીત....#GujaratElections #GujaratElection2022 pic.twitter.com/bu22SVvPcz
💠અમરેલીની સાવરકુંડલા બેઠક પર ભાજપની જીત
— AIR News Gujarat (@airnews_abad) December 8, 2022
💠ભાજપના ઉમેદવાર મહેશ કસવાલાની જીત
💠મહેશ કસવાલાએ કોંગ્રેસના પ્રતાપ દૂધાતને હરાવ્યા
💠મહેશ કસવાલા 3,755 મતોથી થયા વિજય#GujaratElectionResults #GujaratElections2022 #Congress #BJPGujarat #AAP pic.twitter.com/JJBbFcv9dW
🔸બોટાદની એક બેઠક પર ભાજપ અને એક બેઠક પર AAP પાર્ટીનો વિજય
— AIR News Gujarat (@airnews_abad) December 8, 2022
🔸ગઢડા બેઠક પરથી ભાજપના શંભુનાથ ટુંડિયાનો વિજય
🔸બોટાદ બેઠક પરથી AAP પાર્ટીના ઉમેશ મકવાણાનો વિજય#GujaratElectionResults #GujaratElections2022 #Congress #BJPGujarat #AAP pic.twitter.com/a1hLDOi2M2
🔸સુરતની મજુરા વિધાનસભા બેઠક પરથી @sanghaviharshની જીત#GujaratElections #GujaratElection2022 #BJPGujarat pic.twitter.com/DxEEwvQiNm
— AIR News Gujarat (@airnews_abad) December 8, 2022
તાપી📍
— DD News Gujarati (@DDNewsGujarati) December 8, 2022
🔸વ્યારા વિધાનસભા બેઠક પર ભાજપની થઈ જીત...
🔸ભાજપના ઉમેદવાર મોહન કોંકણી ની 22,760 મતે થઈ જીત...
🔸કોંગ્રેસના ગઢ માં ગાબડું પાડવામાં ભાજપ થઈ સફળ...
🔸આઝાદી બાદ પ્રથમવાર ભાજપનો વિજય થયો
🔸વ્યારા બેઠક પર આપ ના ઉમેદવાર બીજા ક્રમાંકે રહ્યા#GujaratElectionResults
#GujaratElectionResults #GujaratElections2022
— AIR News Gujarat (@airnews_abad) December 8, 2022
🔸વલસાડની 5 વિધાનસભા બેઠક ઉપર જંગી લીડ મેળવી
BJPના 5 ધારાસભ્યોએ લહેરાવ્યો કેસરીયો...
🔸5 વિધાનસભા વલસાડ બેઠક ઉપર ફરી BJP નો દબદબો યથાવત... pic.twitter.com/s0fbic6i5N
🔸વલસાડની 5 વિધાનસભા બેઠક ઉપર જંગી લીડ મેળવી
— AIR News Gujarat (@airnews_abad) December 8, 2022
BJPના 5 ધારાસભ્યોએ લહેરાવ્યો કેસરીયો...
🔸પારડી બેઠક ઉપર ફરી BJP નો દબદબો યથાવત... pic.twitter.com/dYKFcL5oHj
#GujaratElectionResults #GujaratElections2022
— AIR News Gujarat (@airnews_abad) December 8, 2022
🔸વલસાડની 5 વિધાનસભા બેઠક ઉપર જંગી લીડ મેળવી
BJPના 5 ધારાસભ્યોએ લહેરાવ્યો કેસરીયો...
🔸ધરમપુર બેઠક ઉપર ફરી BJP નો દબદબો યથાવત... pic.twitter.com/AFWXPXV6d9
ડાંગ (S.T.) 📍
— AIR News Gujarat (@airnews_abad) December 8, 2022
🔸ડાંગ (S.T.) બેઠકના ઉમેદવાર વિજયભાઈ રમેશભાઈ પટેલ BJP નો 19,674 મતે વિજય...#GujaratElectionResults #GujaratElections2022 pic.twitter.com/ddlkoAoiwd
🔸વલસાડની 5 વિધાનસભા બેઠક ઉપર મેળવી જંગી લીડ
— AIR News Gujarat (@airnews_abad) December 8, 2022
BJPના 5 ધારાસભ્યોએ લહેરાવ્યો કેસરીયો
🔸5 વિધાનસભા વલસાડ,પારડી, ઉમરગામ,કપરાડા,ધરમપુર તમામ બેઠકો ઉપર ફરી BJPનો દબદબો યથાવત#GujaratElectionResults #GujaratElections2022
🔹ધોરાજી-ઉપલેટામાં ભાજપના મહેન્દ્ર પાડલીયા 11,721 લીડથી વિજય
— AIR News Gujarat (@airnews_abad) December 8, 2022
🔸ભાજપ-65,046
🔸કોંગ્રેસ-53,325
🔸આમ આદમી પાર્ટી-28,988
🔸નોટા-1595
🔸ધોરાજીમાં ભાજપનો ભવ્ય વિજય થતા કાર્યકરોમાં ખુશીનો માહોલ#GujaratElectionResults #GujaratElections2022 pic.twitter.com/3rbUkcmQCo
🔸 મહીસાગરની ત્રણ બેઠકમાંથી બે બેઠક પર ભાજપ અને એક બેઠક પર કોંગ્રેસનો વિજય
— AIR News Gujarat (@airnews_abad) December 8, 2022
🔸 બાલાસિનોર અને સંતરામપુરમાં ભાજપ અને લુણાવાડામાં કોંગ્રેસનો વિજય#GujaratElectionResults #GujaratElections2022 #Congress #BJPGujarat #AAP pic.twitter.com/bndoPI6z3s
#GujaratElections | #GujaratelectionResults2022
— AIR News Gujarat (@airnews_abad) December 8, 2022
➡️ તાલાળા વિધાનસભા બેઠક ઉપર ભાજપના ભગવાનજી ભાઇ બારડનો ભવ્ય વિજય pic.twitter.com/t9e4WJAtsL
#GujaratElections | #GujaratelectionResults2022
— AIR News Gujarat (@airnews_abad) December 8, 2022
🔶સાબરકાંઠા - હિંમતનગર બેઠક પર ભાજપની ઐતિહાસિક જીત pic.twitter.com/ccRjw57uDZ
🔸છોટાઉદેપુરની ત્રણેય વિધાનસભાની બેઠક ઉપર ભાજપની જીત
— AIR News Gujarat (@airnews_abad) December 8, 2022
🔸સંખેડા વિધાનસભા ઉપર અભેસિંહ મોતીસિહ તડવીનો વિજય
🔸છોટાઉદેપુર બેઠક ઉપર રાજેન્દ્રસિંહ મોહનસિહ રાઠવાનો વિજય
🔸પાવી જેતપુર બેઠક ઉપર જયંતિભાઈ રાઠવાનો વિજય#GujaratElection2022 #GujaratElectionsResults #Gujarat pic.twitter.com/6pAysf0CXj
#GujaratElections | #GujaratelectionResults2022
— AIR News Gujarat (@airnews_abad) December 8, 2022
➡️ સોમનાથ બેઠક ફરી કોંગ્રેસે જાળવી રાખી છે સોમનાથ વિધાનસભામાં ભાજપના માનસિંગભાઇ પરમારને હરાવી કોંગ્રેસના વિમલ ચુડાસમાનો ભવ્ય વિજય થયો છે pic.twitter.com/rxOvEbmBCA
💠ગીર સોમનાથની સોમનાથ બેઠક પર કોંગ્રેસનો વિજય
— AIR News Gujarat (@airnews_abad) December 8, 2022
💠કોંગ્રેસના વિમલ ચુડાસમાનો સોમનાથ બેઠક પરથી ભવ્ય વિજય
💠કોંગ્રેસના ઉમેદવારે ભાજપના માનસિંગ પરમારને હરાવ્યા#GujaratelectionResults2022 #GujaratElections2022 #Congress #BJPGujarat #AAP pic.twitter.com/O48TK3wtlo
🔷 ગીર સોમનાથની તાલાલા બેઠક પર ભાજપનો કબજો
— AIR News Gujarat (@airnews_abad) December 8, 2022
🔷 ભાજપના ભગવાનજી બારડનો ભવ્ય વિજય pic.twitter.com/UBEmm8sg4S
ગીર સોમનાથની કોડીનાર બેઠક પર ભાજપની જીત
— AIR News Gujarat (@airnews_abad) December 8, 2022
ભાજપના ડૉ. પ્રદ્યુમનભાઈ વાજાનો ભવ્ય વિજય#GujaratElectionResults #GujaratElections2022 #Congress #BJPGujarat #AAP pic.twitter.com/WCKFQZkgSh
#GujaratElections | #GujaratelectionResults2022
— AIR News Gujarat (@airnews_abad) December 8, 2022
➡️ ગીર સોમનાથ જિલ્લાની ઉના વિધાનસભામાં કાળુભાઇ રાઠોડનો ભવ્ય વિજય થયો છે pic.twitter.com/5gDjk3Ao53
➡️ગીર સોમનાથની ઉના બેઠક કોંગ્રેસના હાથમાંથી ગઈ
— AIR News Gujarat (@airnews_abad) December 8, 2022
➡️ઉના બેઠક પરથી ભાજપના કાળુ રાઠોડની જીત#GujaratElectionResults #GujaratElections2022 #Congress #BJPGujarat #AAP pic.twitter.com/4CYgOOQZPB
#GujaratElections | #GujaratelectionResults2022
— AIR News Gujarat (@airnews_abad) December 8, 2022
➡️ તાપી- વ્યારા બેઠક પર ભાજપની ઐતિહાસિક જીત pic.twitter.com/50jv8pncjV
🔸 તાપીની વ્યારા બેઠક પર ભાજપની ભવ્ય જીત
— AIR News Gujarat (@airnews_abad) December 8, 2022
🔸 કોંગ્રેસના ગઢને પરાસ્ત કરવામાં ભાજપ સફળ
🔸 વ્યારા બેઠક પરથી ભાજપના મોહન કોકણીનો 22,760 મતોથી વિજય#GujaratElectionResults #GujaratElections2022 #Congress #BJPGujarat #AAP pic.twitter.com/wBqbruIzQj
#GujaratElections | #GujaratelectionResults2022
— AIR News Gujarat (@airnews_abad) December 8, 2022
➡️ ખેરાલુ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર સરદાર ચૌધરી 2800 મતોથી જીત થઈ pic.twitter.com/y5IUVNffFy
#GujaratElections | #GujaratelectionResults2022
— AIR News Gujarat (@airnews_abad) December 8, 2022
➡️ વિસનગર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર ઋષિકેસ પટેલ 34 હજારથી વધુ મતોથી વિજય થયા pic.twitter.com/WYNXY3pMv1
🔸મોરબીની 3 વિધાનસભા બેઠક પર ભાજપની જીત
— AIR News Gujarat (@airnews_abad) December 8, 2022
🔸મોરબીમાં ભાજપ ઉમેદવારની કાંતિલાલ અમુતિયા જીત
🔸વાંકાનેરમાં ભાજપ ઉમેદવારની જીતુભાઇ સોમણી જીત
🔸ટંકારામાં ભાજપ ઉમેદવારની દુર્લભજીભાઈ દેથરીયા જીત#GujaratElections #GujaratElection2022 #GujaratElectionResults pic.twitter.com/Gz8NBXPWIs
🔸સાબરકાંઠાઃ હિંમતનગર વિધાનસભામાં ભાજપની જીત
— AIR News Gujarat (@airnews_abad) December 8, 2022
🔸વી ડી ઝાલાની 9000 જેટલા મતે થઈ જીત
🔸કશ્મકસ વચ્ચે કોંગ્રેસના કમલેશભાઈ પટેલની હાર#GujaratElections #GujaratElection2022 #GujaratElectionResults pic.twitter.com/p3TvPeY77W
➡️ મહેસાણાની ખેરાલુ બેઠક પરથી ભાજપના ઉમેદવાર સરદાર ચૌધરી 2800 મતોથી વિજય#GujaratElectionResults #GujaratElections2022 #Congress #BJPGujarat #AAP pic.twitter.com/ySlWSl5DBS
— AIR News Gujarat (@airnews_abad) December 8, 2022
🔷 મહેસાણાની વિસનગર બેઠક પરથી ભાજપના ઉમેદવાર ઋષિકેશ પટેલ 34 હજાર મતોથી વિજય.#GujaratElectionResults #GujaratElections2022 #Congress #BJPGujarat #AAP pic.twitter.com/P48onhj255
— AIR News Gujarat (@airnews_abad) December 8, 2022
➡️કચ્છની 6 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો
— AIR News Gujarat (@airnews_abad) December 8, 2022
🔷ભુજ બેઠક પરથી ભાજપના કેશુ પટેલની જીત
🔷ગાંધીધામ બેઠક પરથી ભાજપના માલતીબેન મહેશ્વરીની જીત
🔷અબડાસા બેઠક પરથી ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજાની જીત
🔷માંડવી બેઠક પરથી ભાજપના અનિરુદ્ધ દવેની જીત#GujaratElectionResults #GujaratElections2022 pic.twitter.com/t2aXj5iDv1
અંજાર બેઠક પરથી ભાજપના ત્રિકમ છાંગાની જીત
— AIR News Gujarat (@airnews_abad) December 8, 2022
રાપર બેઠક પરથી ભાજપના વિરેન્દ્રસિંહ જાડેજાની જીત#GujaratElectionResults #GujaratElections2022 #Congress #BJPGujarat #AAP pic.twitter.com/QueGN2s0qT
#GujaratElections | #GujaratelectionResults2022
— AIR News Gujarat (@airnews_abad) December 8, 2022
➡️ દાહોદની બેઠક પર ભાજપના કનૈયાલાલ બચુભાઇ કિશોરી વિજેતા બન્યા છે pic.twitter.com/3NZ98XQGCo
#GujaratElections | #GujaratElectionResults #સમાચાર
— AIR News Gujarat (@airnews_abad) December 8, 2022
➡️ ઘાટલોડિયા બેઠક પર ભૂપેન્દ્ર પટેલની થઈ જીત@Bhupendrapbjp pic.twitter.com/YHBqoKfY3a
રાજકોટ📍
— AIR News Gujarat (@airnews_abad) December 8, 2022
🔸વિધાનસભા રાજકોટ દક્ષીણ બેઠકના ભાજપ ઉમેદવાર રમેશ ટીલાળા વિજેતા જાહેર
🔸રમેશ ટીલાળાને મળ્યા કુલ 01,01,734 મત
🔸78,864 લીડ સાથે રમેશ ટીલાળા વિજેતા જાહેર#Election2022 #ElectionResults #GujaratElectionResult pic.twitter.com/g3syy1PAN2
રાજકોટ📍
— AIR News Gujarat (@airnews_abad) December 8, 2022
🔸જસદણ બેઠકના ભાજપ ઉમેદવાર કુંવરજીભાઇ બાવળીયા વિજેતા જાહેર
🔸કુંવરજીભાઇ ને મળ્યા કુલ 63808 મત
🔸16,172 મત ની લીડ સાથે કુંવરજીભાઇ વિજેતા જાહેર#Election2022 #ElectionResults #GujaratElectionResult pic.twitter.com/bQpKups1kK
સાબરકાંઠા 📍
— AIR News Gujarat (@airnews_abad) December 8, 2022
🔸ઈડર ભાજપ બેઠક પરથી રમણલાલ વોરાની 39,336 મતે જીત#Election2022 #ElectionResults #GujaratElectionResult pic.twitter.com/f9xw7kQYSe
🔸 આણંદ બેઠક પર ભાજપના યોગેશ પટેલની જીત
— AIR News Gujarat (@airnews_abad) December 8, 2022
🔸 બોરસદ બેઠક પર ભાજપના રમણભાઇ સોલંકીની જીત
🔸 પેટલાદ બેઠક પર ભાજપના કમલેશ પટેલનો વિજય
🔸 સોજિત્રા વિધાનસભામાં ભાજપના વિપુલ પટેલ#GujaratElectionResults #GujaratElections2022 #Congress #BJPGujarat #AAP pic.twitter.com/0xmNb5qbai
🔸 ઉમરેઠ બેઠક પર ભાજપના ગોવિંદભાઈ પરમારની જીત
— AIR News Gujarat (@airnews_abad) December 8, 2022
🔸 આંકલાવ બેઠક પર કોંગ્રેસના અમીત ચાવડાનો વિજય
🔸 ખંભાતનું પરીણામ બાકી#GujaratElectionResults #GujaratElections2022 #Congress #BJPGujarat #AAP pic.twitter.com/cvKVB8ZP04
🔸દ્વારકા બેઠક પર ભાજપનો 5075 મતે વિજય
— AIR News Gujarat (@airnews_abad) December 8, 2022
🔸ભાજપના પબુભા માણેક સતત આઠમી વખત જીત્યા
🔸દ્વારકાની બંને બેઠકો પર ભાજપે કબજો કર્યો
🔸ખંભાળિયા અને દ્વારકાની બેઠકો પર ભાજપની ભવ્ય જીત#GujaratElectionResults #GujaratElections2022 #Congress #BJPGujarat #AAP pic.twitter.com/dUtvTUrw1o
🔸 વડોદરાની ઝઘડિયા બેઠક પર પ્રથમ વખત કમળ ખીલ્યું
— AIR News Gujarat (@airnews_abad) December 8, 2022
🔸 ભાજપના ઉમેદવારની 21,000 મતોથી જીત
🔸 ભાજપાના રીતેશ વસાવાની ઐતિહાસિક જીત#GujaratElectionResults #GujaratElections2022 #Congress #BJPGujarat #AAP pic.twitter.com/TWkPFbPhlH
🔸 દ્વારકાની ખંભાળિયા બેઠક પર ભાજપના મુરૂ બેરાની ભવ્ય જીત
— AIR News Gujarat (@airnews_abad) December 8, 2022
🔸 ભાજપના મુરૂ બેરાની 18838થી મતોથી જીત
🔸 AAP પાર્ટીના CMના ચહેરા ઈસુદાન ગઢવીની થઈ કારમી હાર#GujaratElectionResults #GujaratElections2022 #Congress #BJPGujarat #AAP pic.twitter.com/iCWEpuKCo9
🔸 અમરેલી બેઠક પરથી પરેશ ધાનાણીએ હાર સ્વીકારી
— AIR News Gujarat (@airnews_abad) December 8, 2022
🔸 અમરેલી બેઠક પરથી ભાજપના કૌશિક વેકરિયાનો 46145 મતોથી વિજય
🔸 લાઠી બેઠક પરથી ભાજપના જનક તલાવિયાનો વિજય#GujaratElectionResults #GujaratElections2022 #Congress #BJPGujarat #AAP pic.twitter.com/FOdFBmYoct
મહેસાણાની ઊંઝા બેઠક પરથી ભાજપના ઉમેદવાર કિરીટ પટેલની જીત
— AIR News Gujarat (@airnews_abad) December 8, 2022
કિરીટ પટેલ 40 હજારથી વધુ મતોથી વિજય થયા#GujaratElectionResults #GujaratElections2022 #Congress #BJPGujarat #AAP pic.twitter.com/PScbljeAh9
💠ખેડાની 6 બેઠકો ભાજપની ભવ્ય જીત
— AIR News Gujarat (@airnews_abad) December 8, 2022
💠નડિયાદ બેઠક પરથી પંકજ દેસાઈની જીત
💠ઠાસરા બેઠક પરથી યોગેન્દ્રસિંહ પરમાર જીત
💠મહુધા બેઠક પરથી સંજયસિંહ મહીડા જીત
💠માતર બેઠક પરથી કલ્પેશસિંહ પરમાર જીત pic.twitter.com/9tGh1InnOI
💠મહેમદાવાદ બેઠક પરથી અર્જુનસિંહ ચૌહાણ જીત
— AIR News Gujarat (@airnews_abad) December 8, 2022
💠કપડવંજ બેઠક પરથી રાજેશ ઝાલા જીત#GujaratElectionResults #GujaratElections2022 #Congress #BJPGujarat #AAP pic.twitter.com/Q6TuASfiZf